¡Sorpréndeme!

પાલનપુરમાં પરિવારની વાટ જોતો વ્હાલસોયો : જમ્મુમાં ફસાયેલા માતા-પિતાએ કહ્યું, "હેમખેમ છીએ"

2025-04-21 21 Dailymotion

જમ્મુ-કાશ્મીરના રામબનમાં ફસાયેલા લોકોમાં પાલનપુરના ફાંસીયા ટેકરા વિસ્તારનો પરમાર પરિવાર પણ છે. ત્યારે તેમની વાટ જોતા પરિજનોએ શું કહ્યું, જુઓ...